Antar Samay Ane Gati in Gujarati | અંતર, સમય અને ગતિ
Jawahar navodaya
vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Ekam na sabandho ane ganitik tarka chapter test.
In the modern era, education work is not enough chock and duster,
now students are getting education through mobile, computer or smart
board. So that those children can learn while playing, learning with
enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep
posting on my website newinfoguru from time to time.
અંતર, સમય અને ગતિ માટે ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનુંઅંકગણિતનું નવમું પ્રકરણઅંતર, સમય અને ગતિછે જે
પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
15 વ્યક્તિ એક કાર્ય 20 દિવસમાં પૂરું કરી શકે છે. તેજ કામ 60 દિવસમાં પૂરું કરવા માટે કેટલી વ્યક્તિની જરૂર પડશે?
6
2
5
4
મુકેશ રવિવારે રાત્રે 09:45 મિનિટે સુઈ ગયો અને બીજા દિવસે સવારે 09:50 વાગ્યે જાગ્યો, તો તે કેટલો સમય સુધી રહ્યો?
10 કલાક 45 મિનિટ
11 કલાક 10 મિનિટ
12 કલાક 50 મિનિટ
12 કલાક 05 મિનિટ
જો એક વ્યક્તિ 40 કિમી/કલાકની ગતિથી જાય છે, તો તે પોતાના મુકામ પર 30 મિનિટ મોડો પહોંચે છે, જ્યારે 50 કિમી/કલાકની ગતિથી ચાલતા તે પોતાના મુકામે 30 મિનિટ પહેલા પહોંચી જાય છે., તો તેનાં દ્વરા કાપેલું અંતર કેટલું થશે?
180 કિમી
200 કિમી
300 કિમી
220 કિમી
પહેલી જાન્યુઆરીએ ગુરુવાર હોય તો 6 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ હશે?
ગુરુવાર
શુક્રવાર
શનિવાર
રવિવાર
એક રેલગાડી 76 કિમી પ્રતિ કલાકની ગતિથી એક સ્ટેશનેથી બપોરે 01:30 વાગ્યે ઊપડે છે. 133 કિમી દૂર આવેલા બીજા સ્ટેશન પર કેટલા વાગે પહોંચશે?
બપોરે 03:00 વાગ્યે
બપોરે 03:30 વાગ્યે
બપોરે 03:45 વાગ્યે
બપોરે 03:15 વાગ્યે
એક મોટરગાડી Aથી નીકળી B તરફ કલાકના 50 કિલોમીટરની ઝડપે જાય છે. બે કલાકને અંતે તે કુલ અંતરથી અડધું અંતર કાપે છે, તો A અને B વચ્ચેનું અંતર કેટલું?
160 કિમી
150 કિમી
200 કિમી
300 કિમી
એક માણસ તેની કુલ મુસાફરીનો 4/12 ભાગ ટ્રેનથી અને 8/18 ભાગ બસથી પૂરો કરે છે. જો બાકીના 4 કિ.મી.ની મુસાફરી સાયકલથી પૂરી કરે, તો કુલ મુસાફરી કેટલી હશે?
24 કિમી
18 કિમી
20 કિમી
19.30 કિમી
8 પુરૂષો અથવા 12 સ્ત્રીઓ એક કામ ને 30 દિવસ માં પૂરું કરે છે તે જ કામ 6 પુરુષ તથા 6 સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂરું કરશે?
30 દિવસ
28 દિવસ
24 દિવસ
30 દિવસ
આલા હજરત એક્સપ્રેસ સવારનાં 7:30 કલાકે બરેલવીથી ચાલી. તેને દિલ્લી પહોંચતા 6 કલાક 45 મિનિટ લાગે છે. જો તે 20 મિનિટ મોડી છે. તો તે દિલ્લી કેટલા વાગે પહોંચશે?
0 Comments