Simple Interest | સાદું વ્યાજ । jawahar navodaya maths test in gujarati
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Simple Interest | સાદું વ્યાજ । jawahar navodaya maths test in gujarati
સાદું વ્યાજ માટે ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
સાદું વ્યાજ -14.3
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
આગળના ટેસ્ટ પર જાવ
દિપક તેના મિત્ર મહેશ પાસેથી ₹ 6000, 3 વર્ષ માટે કરજે લે છે. વ્યાજનો દર
વાર્ષિક 8% હોય, તો 3 વર્ષ પછી તેણે
અશોકને કેટલી રકમ આપવી પડશે?
6400
7440
6580
7480
₹1 નું 1 મહિનાનું 3 પૈસાના દરે ₹ 18,200નું 3 મહિનાનું સાદું વ્યાજ કેટલું?
₹528
₹1638
₹1560
₹1640
રાકેશ રહીમ પાસેથી ₹800, 12%ના વાર્ષિક દરે સાદા વ્યાજે ઉછીના
લીધા. તેણે 6 મહિના પછી રકમ
પાછી આપી, તો તેણે કુલ કેટલા રૂપિયા પાછા આપ્યા?
896
996
948
848
કેટલા ટકાના વ્યાજના દરે કોઈ પણ રકમ 25 વર્ષમાં બમણી થાય?
8%
4%
12%
10%
₹ 12,000ની રકમ 15%ના દરે સાદા વ્યાજે મૂકવામાં આવે છે, તો દર મહિને કેટલું વ્યાજ મળશે?
₹100
₹120
₹150
₹180
વાર્ષિક 12%ના સાદા વ્યાજના દરે ₹ 5000નુ 219દિવસનું વ્યાજ કેટલું?
₹300
₹360
₹600
₹380
₹ 8000 પર 6% વાર્ષિક દરથી 3½ વર્ષોના સાધારણ વ્યાજ તથા ₹ 4000 પર 4½% ના વાર્ષિક દરથી 8 વર્ષોના સાધારણ વ્યાજમાં કેટલો તફાવત છે?
₹340
₹280
₹240
₹300
સમીરે ₹1400,
6% વાર્ષિક દરથી ઉધાર લીધા. 4½ વર્ષ પછી તેને કેટલી રકમ (રાશિ) આપવાની
હશે?
₹1778
₹1872
₹1940
₹1680
0 Comments