Perimeter, Area and Volume | પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ । jawahar navodaya maths test in gujarati
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Perimeter, Area and Volume | પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ । jawahar navodaya maths test in gujarati
પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.
પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ સમજવા વિડીયો જુઓ
હવે ટેસ્ટ આપો 👇
પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ -15.3
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
આગળના ટેસ્ટ પર જાવ
એક
લંબચોરસ ખેતર,
જેની બાજુઓ 81 મીટર × 25 મીટર છે અને જેનું ક્ષેત્રફળ એક ચોરસ
ખેતરના ક્ષેત્રફળની બરાબર છે, તો
ચોરસ ખેતરની બાજુ મીટરમાં છે.
64
48
45
75
16 મીટર × 10 મીટરના ભૂતળને પૂરેપૂરું ઢાંકવા માટે 20 સેમી × 10 સેમીની લંબચોરસ શિલાઓ (પટ્ટીઓ) કેટલી
જોઈએ?
7000
8000
6000
9000
રમેશ
300 સેમી લાંબા તારમાંથી એક લંબચોરસ
બનાવ્યું. એ લંબચોરસનું વધુમાં વધુ કેટલું ક્ષેત્રફળ હોઈ શકે?
5625 ચો. સેમી.
5850 ચો. સેમી.
5025 ચો. સેમી.
5950 ચો. સેમી.
એક
ચોરસ જમીનના ટુકડા ની પરિમિતિ 180
મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું?
2050 ચો.મી.
2425 ચો.મી.
2025 ચો.મી.
2542 ચો.મી.
4 સેમીની બાજુવાળો નક્કર ઘન બનાવવા માટે
1 સેમીની બાજુવાળા કેટલા ઘન જોઈએ?
64
27
16
125
12 મીટર લંબાઈ, 6
મીટર પહોળાઈ અને 75
સેમી ઊંચાઈના એક ઉઘાડા ડબ્બાને (ઢાંકણા વગરના) બનાવવા માટેના પતરાનું ક્ષેત્રફળ
કેટલું?
78 ચો.મી.
89 ચો.મી.
99 ચો.મી.
72 ચો.મી.
5 મીટર × 2 મીટર × 80 સેમી કદના લાકડામાંથી 25 સેમી × 25 સેમી × 10 સેમી કદના કાપી શકાય એવા ટુકડાઓની
સંખ્યા શોધો.
1280
1400
1200
1300
એક
લંબઘન આકારનું વાસણ જેની ભુજાઓ 30
સેમી × 40 સેમી × 50 સેમી તેમાં કેટલું દૂધ ભરી શકાય
(સંચિત કરાય) છે?
60 સેમી
60 લિટર
6 લિટર
600 લિટર
એક
હૉલની બાજુઓ 40 મીટર × 25 મીટર છે. તેનાં ફરસ પર લગાડવા માટે 0.5 મીટર × 0.4 મીટર વાળી કેટલી ટાઈલ્સ ની જરૂરિયાત
છે?
1500
1250
1450
1350
0 Comments