JNV, NMMS, PSE

TICKER

Advertisement

andajikara- Estimation | અંદાજીકરણ જવાહર નવોદય વિદ્યાલય

andajikara- Estimation | અંદાજીકરણ જવાહર નવોદય વિદ્યાલય

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Ekam na sabandho ane ganitik tarka chapter test.

andajikara- Estimation-jawahar-navoday

In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.

અંદાજીકરણમાટે ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું  દસમું પ્રકરણ અંદાજીકરણ છે જે પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

અંદાજીકરણ- 10.1

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain


















જો 3.7 ને 129.94 થી ગુણીએ, તો લગભગ ગુણાકાર કેટલો આવશે? (પ્રથમ દશક સુધી અંદાજે કિંમત લખો.)
300
520
450
500



42.64 ને 0.014 વડે ભાગવાથી લગભગ કયો જવાબ આવે?
0.3
30
300
3000



નીચેની પૈકી કઈ સંખ્યા(8.05÷1.96) ની એકદમ નજીક ની કિંમત છે?
5
4
3
2



જ્યારે 250.4 ને 20.02 થી ગુણવામાં આવે ત્યારે પરિણામ પૂર્ણ દશાંશ ચિન્હ વગર આવે.
420
500
510
428



2.03 × 7.984ને નજીકના દશકમાં ફેરવી સાદું રૂપ આપો.
15
14
16
10



સંખ્યા 6765 ને નજીકના હજાર સુધી લખવામાં શું આવે?
5000
6000
6500
7000



4.06 + 2.03 × 2.99નો નજીકનો ઉત્તર....
18
10
15
16

કારકિર્દી માર્ગદર્શન 2023 જુઓ અહિં ક્લિક કરો

સરકારી કર્મચારીની સુરક્ષા માટે કાયદા



Post a Comment

0 Comments