Jawahar navoday model paper | જવાહર નવોદય પ્રેક્ટીસ પેપર
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે પરીક્ષા માટે મોડલ પેપર કે પ્રેક્ટીસ પેપર ફ્રીમાં ડાઉનલોડ કરો. જેથી બાળક જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે પરીક્ષા સમયએ માનસિક રીતે તૈયાર થઇ ને સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે વિષય પ્રમાણે તૈયારી પછી તેના વધુ મહાવરા માટે નવાં – નવાં પ્રશ્નપત્રો લેવામાં આવે તો જ આપણને ખબર પડે છે. કે બાળકને કયા વિષયમાં તકલીફ છે. તે ઉપરાંત આપણે એ પણ જાણી શકીએ છીએ કે વિષયમાં કયા પ્રકરણમાં તકલીફ છે. માટે બળકને તૈયારી પછી વધુમાં વધુ મોડલ પેપર લેવા જોઇએ.
મારી વેબસાઇ પર પ્રકરણ પ્રમાણે દરેક વિભાગના પ્રશ્નોની ક્વિઝ મુકવામાં આવે છે.
ગણિત વિભાગ
માટે 👉 ક્લિક હીઅર
ભાષા વિભાગ માટે 👉 ક્લિક હીઅર
જુના પેપર માટે 👉 ક્લિક હીઅર
મોડલ પેપર માટે 👉 ક્લિક હીઅર
આ પરીક્ષામાં બાળક જેટલી પ્રશ્નોપત્રો પ્રેક્ટીશ કરશે તો સફળતા મળવાની શક્યતા વધી જશે. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ- ૬ના પ્રશ્નપત્રમાં ત્રણ વિભાગ હોય છે.
માનસિક
યોગ્યતા પરીક્ષા
અંકગણિત
ભાષા (ગુજરાતી)
જવાહર નવોદયમાં
પ્રવેશ મેળવવાથી થતા ફાયદા
બાળકનો
સર્વાંગી વિકાસ થાય છે. ત્યાં સ્કુલમાં સારા શિક્ષણ સાથે સાથે રમત-ગમત,
નૃત્ય-સંગીત, વધુ જ્ઞાન મેળવવા લાઇબ્રેરી
દરેક વિષયોનાં
તાલીમી શિક્ષકો ઉપલબ્ધ હોય છે.
ફ્રીમાં
જમવા તથા નાહ્વા અને યુનિફોર્મ આપવામાં આવે છે.
સામાન્ય
વિદ્યાલય કરતાં વિદ્યાર્થીઓ બધાજ હોશિયાર હોય છે. જેથી વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને
જોઇને શીખે છે.
ત્યાં ગામડાં
બાળકો ૭૫% અને શહેરના બાળકો ૨૫% પસંદ કરવામાં આવે છે.
કુમાર અને
કન્યા માટે અલગ અલગ હોસ્ટેલ વ્યવસ્થા હોય છે.
દેશ ભરની
જી- એડવાન્સ અને નીટની એક્ઝામમાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીમાં જવાહર નવોદયના બાળકો
વધુ હોય છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પ્રેક્ટીસ પેપર - 1
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પ્રેક્ટીસ પેપર - 2
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પ્રેક્ટીસ પેપર - 3
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પ્રેક્ટીસ પેપર - 4
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પ્રેક્ટીસ પેપર - 5
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પ્રેક્ટીસ પેપર - 6
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પ્રેક્ટીસ પેપર - 7
0 Comments