andajikara- Estimation | અંદાજીકરણ જવાહર નવોદય વિદ્યાલય
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Ekam na sabandho ane ganitik tarka chapter test.
In the modern era, education work is not enough chock and duster,
now students are getting education through mobile, computer or smart
board. So that those children can learn while playing, learning with
enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep
posting on my website newinfoguru from time to time.
અંદાજીકરણમાટે ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું દસમું પ્રકરણ અંદાજીકરણ છે જે
પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
જો 845 ને આશરે નજીકના સોમાં દર્શાવવામાં આવે, તો શું આવે?
840
900
800
850
નીચેનામાંથી કઈ સંખ્યા (3.04 × 6.97)ની સૌથી નજીકની છે? (પ્રથમ આપેલી સંખ્યાને નજીકના દશકમાં ફેરવો.)
20
21
24
25
નીચેનામાંથી (8.94 × 0.094) નો નજીકમાં નજીકનો અંદાજિત ઉત્તર...... ( પ્રથમ આપેલી સંખ્યાને નજીકના દશકમાં ફેરવો)
0.8
8.0
0.9
9.0
4.08 × 5.69 ની અંદાજે કિંમત કેટલી? (પ્રથમ આપેલી સંખ્યા ની નજીક ના દશકમાં ફેરવો.)
20
24
200
240
સંખ્યા 8340ને નજીકના સહસ્ત્રમાં (હજારમાં) લખવાથી........... આવી શકે.
7000
8500
8000
8300
નીચેની બધી સંખ્યાઓમાં દશાંશવાળા ભાગને નજીકના શતાશના સ્થાનમાં ફેરવીને સાદું રૂપ આપો:
18.623 + 9.241 + 14.087 – 39.008
2.94
2.46
2.64
2.05
175.0004 × 4.004 ની લગભગ કિંમત કેટલી થશે?
600
700
800
820
0 Comments