Antar Samay Ane Gati in Gujarati | અંતર, સમય અને ગતિ
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Ekam na sabandho ane ganitik tarka chapter test.
અંતર, સમય અને ગતિ માટે ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું નવમું પ્રકરણ અંતર, સમય અને ગતિ છે જે
પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
લંબાઈ(અંતર) માપનના એકમો
પ્રમાણભૂત એકમ = મીટર
10 મીલીમીટર (મીમી)= 1 સેન્ટીમીટર (સેમી)
100 સેન્ટીમીટર = 1 મીટર
1000 મીટર = 1 કિલોમીટર
સમય માપનના એકમો
60 સેંકડ = 1 મિનિટ
60 મિનિટ = 1 કલાક
24 કલાક = 1 દિવસ
1 કલાક = 3600 સેંકડ
1 દિવસ= 1440 મિનિટ (24 × 60)
1 દિવસ= 86400 સેંકડ (24 × 60 × 60)
ટ્રેનની ઝડપ = કાપેલું અંતર /લાગતો સમય
અંતર, સમય અને ગતિ- 9.2
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
TryAgain
એક મૅચ સવારના 7:45 વાગ્યે શરૂ થઈ અને બપોરના 2:50 વાગ્યે પૂરી થઈ. મૅચ કેટલો સમય ચાલી?
7 કલાક 05 મિનિટ
6 કલાક 05 મિનિટ
7 કલાક 00 મિનિટ
7 કલાક 30 મિનિટ
એક બસ 'ક' શહેરથી 'ખ' શહેર તરફ કલાકે 80 કિ.મી.ના વેગથી જાય છે. તેણે 2 કલાકમાં અડધું અંતર કાપ્યું, તો 'અ' અને 'બ' શહેર વચ્ચે કેટલું અંતર હશે?
360 કિમી
320 કિમી
300 કિમી
380 કિમી
ડિપ્લોમા ફોર્મ ભરવાની નોટિફીકેશન વાંચો 👇
ડિપ્લોમા ફોર્મ ભરવા 👉 અહિં ક્લિક કરો
0 Comments