Ekam na sabandho ane ganitik tarka | એકમના સબંધો અને ગાણિતિક તર્ક
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Ekam na sabandho ane ganitik tarka chapter test.
લંબાઇ, વસ્તુમાન, ક્ષમતા(ધારકતા), સમય, ચલણ (નાણાં) વગેરે રાશિનું માપન માટે ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું
આઠમું પ્રકરણ લંબાઇ, વસ્તુમાન, ક્ષમતા(ધારકતા), સમય, ચલણ (નાણાં) વગેરે રાશિનું માપન છે જે
પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
લંબાઈ(અંતર) માપનના એકમો
પ્રમાણભૂત એકમ = મીટર
10 મીલીમીટર (મીમી)= 1 સેન્ટીમીટર (સેમી)
100 સેન્ટીમીટર = 1 મીટર
1000 મીટર = 1 કિલોમીટર
દળ (દ્રવ્યમાન, વસ્તુમાન) માપનના એકમો
પ્રમાણભૂત એકમ = ગ્રામ
1000 ગ્રામ = 1 કિલોગ્રામ
ક્ષમતા (ધારકતા) માપનના એકમો
પ્રમાણભૂત એકમ = લિટર
1000 મિલિલિટર = 1 લિટર
સમય માપનના એકમો
60 સેંકડ = 1 મિનિટ
60 મિનિટ = 1 કલાક
24 કલાક = 1 દિવસ
1 કલાક = 3600 સેંકડ
1 દિવસ= 1440 મિનિટ (24 × 60)
1 દિવસ= 86400 સેંકડ (24 × 60 × 60)
ભારતનું ચલણ
1 રૂપિયો = 100 પૈસાલંબાઈ, વસ્તુમાન, ક્ષમતા(ધારકતા), સમય, ચલણ(નાણાં) વગેરે રાશિનું માપન - 8.2
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
TryAgain
એક ગળાના હારનું વજન 27 ગ્રામ 45 મિલિગ્રામ, એક બંગડી નો વજન
13 ગ્રામ 5 મિલિગ્રામ અને એક વીંટીનું વજન 15 ગ્રામ 440 મિલિગ્રામ છે. દાગીનાઓનું કુલ વજન છે.
40.300
55.940
55.490
56.94
એક માણસ મોટરગાડીમાં 3 કલાકમાં 210 કિમી અંતર કાપે છે, તો તે જ ઝડપે બીજા 280 કિમી અંતર કાપવા માટે તેને કેટલો વધારે સમય લાગે?
2:30
કલાક
4 કલાક
3 કલાક
2:15 કલાક
એક આગગાડી 6 કલાકમાં
420 કિમી અંતર કાપતી હોય, તો 3 કલાકમાં તે
કેટલું અંતર કાપશે?
120 કિમી
140 કિમી
210 કિમી
288 કિમી
મનોજે ₹ 226.30 ની દવાઓ તથા ₹ 123.70 ની છત્રી
ખરીદી. જો તેણે કુલ ખરીદી માટે ₹ 500 ની એક નોટ આપી, તો તેને કેટલી રાશિ પરત મળશે?
₹150
₹200
₹233.50
₹250
7 મીટર લંબાઇના કાપડમાંથી 50 સેમી લંબાઈ વાળા કેટલા ટુકડા કાપી શકાશે?
10
7
14
21
એક લંબઘન આકાર ની ટાંકીની ક્ષમતા
15 લિટર છે. જો આ ટાંકીના પાયાનું ક્ષેત્રફળ 300 ચોરસ સેમી હોય, તો ટાંકીની ઊંચાઈ છે.
40
સેમી
30 સેમી
15 સેમી
50
સેમી
એક પાણીની ટાંકીની ક્ષમતા 700 લિટર છે. તે ટાંકી 3/14 ભરેલી છે, તો એ ટાંકી પૂર્ણ કરવા માટે તેમાં કેટલા લિટર પાણી ભરવું પડશે?
505
55
550
200
એક દુકાનવાળો બૉલપેન
₹ 10 ની એક અથવા ₹ 45માં
5નું એક પૅકેટનાં ભાવે વેચે છે. જો કોઈ વ્યક્તિ
27 બૉલપેન ખરીદે, તો તેને ઓછામાં ઓછી કેટલી કિંમત આપવી પડશે?
₹
236
₹
270
₹
243
₹
245
હસીને એક કંપાસ બોક્સ ₹ 54.25,
એક નોટબુક 14.50ની
તથા 5 પેન્સિલ 2.25ની
એકનાં ભાવથી ખરીદી. તેણે દુકાનદારને ₹ 100ની નોટ આપી. રકમ જે
દુકાનદારે તેને પાછી ( પરત) આપી તે છે.
₹
20.25
₹
21.00
₹
20.00
₹ 22.25
આઈ.ટી.આઈ (ITI) એડમિશન માટે નોટિફીકેશન વાંચો 👇
આઈ.ટી.આઈ (ITI) એડમિશન ફોર્મ ભરવા માટે 👉
0 Comments