JNV, NMMS, PSE

TICKER

Advertisement

Ekam na sabandho ane ganitik tarka | એકમના સબંધો અને ગાણિતિક તર્ક

Ekam na sabandho ane ganitik tarka | એકમના સબંધો અને ગાણિતિક તર્ક

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Ekam na sabandho ane ganitik tarka chapter test.

jnv-maths-Ekam na sabandho ane ganitik tarka


In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.

લંબાઇ, વસ્તુમાન, ક્ષમતા(ધારકતા), સમય, ચલણ (નાણાં) વગેરે રાશિનું માપન માટે ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું આઠમું પ્રકરણ લંબાઇ, વસ્તુમાન, ક્ષમતા(ધારકતા), સમય, ચલણ (નાણાં) વગેરે રાશિનું માપન છે જે પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

 

લંબાઈ(અંતર) માપનના એકમો

પ્રમાણભૂત એકમ = મીટર

10 મીલીમીટર (મીમી)= 1 સેન્ટીમીટર (સેમી)

100 સેન્ટીમીટર = 1 મીટર

1000 મીટર = 1 કિલોમીટર

 

દળ (દ્રવ્યમાન, વસ્તુમાન) માપનના એકમો

પ્રમાણભૂત એકમ = ગ્રામ

1000 ગ્રામ = 1 કિલોગ્રામ

 

ક્ષમતા (ધારકતા) માપનના એકમો

પ્રમાણભૂત એકમ = લિટર

1000 મિલિલિટર = 1 લિટર


સમય માપનના એકમો

60 સેંકડ = 1 મિનિટ

60 મિનિટ = 1 કલાક

24 કલાક = 1 દિવસ

1 કલાક = 3600 સેંકડ

1 દિવસ= 1440 મિનિટ (24 × 60)

1 દિવસ= 86400 સેંકડ (24 × 60 × 60)


ભારતનું ચલણ

1 રૂપિયો = 100 પૈસા  quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

લંબાઈ, વસ્તુમાન, ક્ષમતા(ધારકતા), સમય, ચલણ(નાણાં) વગેરે રાશિનું માપન - 8.1

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain
 

 

 

 














એક માછલી- ટાંકીને પૂરી (છલોછલ) ભરતાં 35 લિટર પાણી આવે છે. તેનો 4/7 ભાગ ભરેલો છેજો ટાંકીનો 3/4 ભાગ પાણી કાઢી લેવામાં આવેતો ટાંકીને પૂરી (છલોછલ)  ભરવા માટે તેમાં કેટલું વધુ પાણી જોઇશે 

25લિટર

30 લિટર

33 લિટર

35 લિટર

 

એક ડોલની ધારણ 40 લિટર પાણીની છે. તેનો 2/5 ભાગ પાણીથી ભરેલો છે તેમાં બીજું કેટલું પાણી ભરીએ જેથી ડોલ પૂરી ભરાઈ જાય?

22 લિટર

32 લિટર

24 લિટર

30 લિટર

 

એક આગગાડી મિનિટમાં કિલોમીટર અંતર કાપે છેતો કલાકમાં તે કેટલું અંતર કાપશે?

30 કિલોમીટર

240 કિલોમીટર

360 કિલોમીટર

540 કિલોમીટર

 

6,054 ગ્રામબરાબર છે:

60 કિલોગ્રામ, 54 ગ્રામ

કિલોગ્રામ, 54ગ્રામ

કિલોગ્રામ, 540ગ્રામ

60 કિલોગ્રામ, 540ગ્રામ

 

લિટર તેલમાંથી 450 મિલિલિટર તેલ સમાવી શકે એવી કેટલી બૉટલો ભરી શકાય છે?

2

20

200

245

 

પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન 70 ગ્રામ છે. અનિલ ની પાસે રૂપિયાના સિક્કાની થેલી છે જેનું વજન કિલોગ્રામ છે. તે થેલી માં કેટલા સિક્કા હશે?

10

1000

100

10000

 

એક દૂધના ડબામાં 56 લિટર દૂધ નાખવાથી પૂરો ભરાઈ જાય છે.  તેનો 6/14 ભાગ દૂધથી ભરેલો છે. જો તેમાંથી દૂધનો અડધો ભાગ કાઢી લેવામાં આવેતો ડબામાં હજી કેટલું દૂધ ભરવામાં આવે કે ડબો આંખો ભરાઈ જાય?

13    લિટર

44 લિટર

34 લિટર

24 લિટર

 

એક ફળ વેચનાર 45રૂપિયામાં એક ડઝન કેળાં અથવા એક કેળું રૂપિયા ના ભાવે વેચે છે. 65 કેળાં ખરીદવા માટે કેટલી રકમ આપવી પડશે?

260 રૂપિયા

243 રૂપિયા

245 રૂપિયા

254 રૂપિયાા

આજે યોજાયેલી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનુ પ્રશ્નપત્ર 👉 અહીં ક્લિક કરો

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની આન્સર કી 👉


સ્પીપા પ્રશિક્ષણ અંગેની નોટિફીકેશન વાંચો




Post a Comment

0 Comments