JNV, NMMS, PSE

TICKER

Advertisement

jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા

jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 26

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.

jawahar navodaya vidyalaya selection test in gujarati

Jawahar Navoday ane balachadi sainik school enter exam language preparation mate JNV Quiz aapel chhe. JNV Quiz method se tame saralata thi shikhi sako. jawahar navodaya vidyalaya selection test in gujarati language


ગુજરાતી અર્થગ્રહણ (Gujarati interpretation) ફકરો – 26


પુષ્કળ સંપતિ અને મિલકત ધરાવતો વર્ગ ઉચ્ચ વર્ગ છે. તેમનો દરજ્જો સમાજમાં સૌથી વધુ હોય છે. ઉચ્ચ વર્ગના લોકો શહેરના કિંમતી કે પોશ ગણાતા વિસ્તારમાં વસવાટ કરતા હોય છે. તેમની જીવનશૈલી વિશિષ્ટ અને ઉચ્ચ પ્રકારની હોય છે. મકાનમાં બધી વસ્તુઓ અઘતન અને કિંમતી હોય છે. તેમના બાળકોને તેઓ સારી સગવડતાઓ આપે છે અને શ્રેષ્ઠ ગણાતી શિક્ષણસંસ્થાઓમાં શિક્ષણ આપે છે. મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ વગેરેનો ઉચ્ચવર્ગમાં સમાવેશ થાય છે. આમ, ઉચ્ચ વર્ગ પાસે સમાજની સંપતિનું કેન્દ્રીકરણ થયેલું હોય છે.

quiz in Javascript

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 26

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain






કયાં વર્ગનો દરજજો સમાજમાં સૌથી વધુ હોય છે ?

નિમ્નવર્ગ

ઉચ્ચવર્ગ

મધ્યમવર્ગ

પ્રબુધ્ધવર્ગ

 

નીચેનામાંથી કોનો સમાવેશ ઉચ્ચવર્ગમાં થાય છે

મજુરોનો

વેપારીઓનો

બ્રાહ્મણ

પટેલ

 

'તેમની જીવનશૈલી ઉચ્ચ ......... છે.'માં જીવનશૈલીનો અર્થ......

રીતરિવાજ

રહેઠાણ

ધંધા

રહેણી - કરણી

 

'અદ્યતન' શબ્દવપરાય છે......

પહેલાના હથિયાર માટે

ઉચ્ચવર્ગના લોકો માટે

જુના ટેલીફોન , કાર , કમ્પ્યુટર , ઇન્ટરનેટ માટે

આધુનિક ટેક્નોલોજી માટે

 

આ ફકરાને યોગ્ય શીર્ષક આપો.

સમાજમાં વિભાજીત વર્ગો.

જુદા - જુદા વર્ગના લોકો.

સંપતિનું કેન્દ્ર કરણ.

ઉચ્ચ વર્ગ.

Post a Comment

0 Comments