JNV, NMMS, PSE

TICKER

Advertisement

જવાહર નવોદય વિદ્યાલય - વ્યાવહારિક અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકનું વ્યાવહારિક અપૂર્ણાંક રૂપાંતરની ટેસ્ટ

JNV vyavharik apurnaknu dashansh apurnakma ane dashansh apurnaknu vyavharik apurnakma rupantar test-2

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Dashansh Apurnak chapter test.

jnv-quiz-test


In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.


પ્રકરણ - 7  વ્યાવહારિક અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકનું વ્યાવહારિક અપૂર્ણાંકમાં રૂપાંતર  👉 DOWNLOAD


વ્યાવહારિક અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકનું વ્યાવહારિક અપૂર્ણાંકમાં રૂપાંતર માટે ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતની મોક ટેસ્ટ 

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું સાતમું પ્રકરણ વ્યાવહારિક અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકનું વ્યાવહારિક અપૂર્ણાંકમાં રૂપાંતર છે જે પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

વ્યાવહારિક અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકનું વ્યાવહારિક અપૂર્ણાંકમાં રૂપાંતર - 7.2

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain















\frac{6}{8} સંખ્યાને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખી શકાય?

0.075

0.75

0.845

0.0845


 

0.05 સંખ્યાને વ્યવહારિક અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય?

\frac{{25}}{{50}}

\frac{{50}}{{100}}

\frac{1}{{20}} સાચો જવાબ 

\frac{{50}}{{500}}




\frac{{18.01}}{{72.04}} સંખ્યાને અતિસંક્ષિપ્ત રૂપ લખો.

\frac{1}{3}

\frac{2}{5}

\frac{1}{4} સાચો જવાબ 

\frac{{181}}{{724}}



\frac{{45}}{{1000}} સંખ્યાનું દશાંશરૂપ કયું?

4.5

0.45

0.045

0.0045





\frac{{18}}{{250}} સંખ્યા ને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખશો?

0.72

0.072

07.2

7.200




નીચેનાને અપૂર્ણાંક રૂપમાં સરળ કરતા શું પ્રાપ્ત થાય?

3.75-1.25+5.75-3.80

4\frac{9}{{20}} સાચો જવાબ 

4\frac{9}{{10}}

1\frac{9}{{10}}

5\frac{9}{{20}}



\left( {\frac{2}{4} + \frac{3}{4} + \frac{7}{8}} \right) નું દશાંશ સ્વરૂપ છે…….

2.0125

2.250

2.123

2.125

Post a Comment

0 Comments