andajikara- Estimation | સંંખ્યાસુચક પદાવલિનું સાદું રૂપ જવાહર નવોદય વિદ્યાલય
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test SANKHYA SUCHAK PADAVALINU SADU RUP test.
In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board. So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.
અંદાજીકરણમાટે ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું અગિયારમું પ્રકરણ સંખ્યાસુચક પદાવલિનું સાદું રૂપ છે જે
પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
સંખ્યાસુચક પદાવલિનું સાદું રૂપ- 11.1
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
બીજા ટેસ્ટ પર જાવ
450+100÷4-20×4 પદાવલિની કિંમત કેટલી?
420
395
455
475
નીચેની પૈકી કઈ પદાવલિની કિંમત 20 છે?
82 ÷ (54 - 13)
98 - (58 - 13)
92 - (15 - 54)
98 - (95 - 17)
(208+42) × (6 + 4) = ?
2408
3250
2500
2600
468 ÷ (34 - 8) + 3 (67 - 43 - 14) પદાવલિનું સાદું રૂપ છે.
224
48
158
58
નીચેની પૈકી કઈ સંખ્યા (12 × 5 + 48 ÷ 8 - 6) ÷ 10ની બરાબર છે?
66
60
6
2
44 - [14 + {18 - (19 - 12 ÷ 4 × 3)}] = ?
30
48
54
34
(36 ÷ 5ના 2/5 × 2 + 19 - 3 × 6)ની કિંમત કેટલી?
36
38
37
34
2002 ÷ (14ની 11 ગણી) = ...............
7
1741
21
13
24 [] 6 [] 3 [] 2 [] 8 = 20. આ વિધાન સત્ય હોવા માટે નીચેનાં પૈકી ચિહ્નો નો યોગ્ય ક્રમ કયો હશે?
÷ × + -
+ ÷ × -
+ ÷ × -
× + - ÷
{170 - (6 × 5) + 20} - {(4 × 12) - (5 + 3)} = ?
130
120
150
160
208 × 0 × 16ની કિંમત કેટલી છે?
3328
0
2254
25
324 × 4 × 5² × 2² × 0 × 4 ગુણાકારની કિંમત કેટલી?
64528
45286
95375
0
24A - C13 = 1B5 તો A, B અને Cની અનુક્રમે કિંમત કેટલી?
6,8,3
8,3,1
1,3,8
8,1,3
7A × 9 = CB8 તો A,B,Cની અનુક્રમે કિંમત કેટલી?
6,4,2
4,6,2
2,4,6
2,6,4
0 Comments