percentages and their uses | ટકાવારી અને તેનો ઉપયોગ જવાહર નવોદય
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test percentages and their uses | ટકાવારી અને તેનો ઉપયોગ જવાહર નવોદય test.
In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board. So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.
અંદાજીકરણમાટે ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું બારમું પ્રકરણ ટકાવારી અને તેનો ઉપયોગ છે જે
પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
ટકાવારી અને તેનો ઉપયોગ - 12.1
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
આગળના ટેસ્ટ પર જાવ
5 કિગ્રાના 400 ગ્રામ કેટલા ટકા?
100%
10%
5%
8%
₹ 4000ના 8.5% કેટલા થાય?
₹3.40
₹34
₹340
₹3400
₹300ના 70%, ₹400ના 35% થી કેટલા વધુ છે?
₹70
₹72
₹68
₹78
175% બરાબર છે:
0.175
175
1.75
17.5
કોઈ એક મીઠાઈમાં 30% ખાંડ છે. આવી 5.7 કિગ્રા મીઠાઈમાં કેટલી ખાંડ હશે?
1.071 કિગ્રા
1.17 કિગ્રા
0.171 કિગ્રા
1.71 કિગ્રા
530ના 77% નું માન છે.
4081
408.1
40.81
4.081
એક જૂથમાં ના 10 ખેલાડીઓમાંથી 4 જ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લે છે. જો આ જૂથમાં એકંદરે 300 ખેલાડીઓ હોય, તો તે સ્પર્ધામાં કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હશે?
140
120
170
44
એક પાર્કિંગ માટેની જગ્યામાં ઊભેલી દરેક 5 મોટરમાંથી એક લાલ રંગની છે. આ સમૂહમાં કેટલા ટકા મોટર લાલ રંગની છે?
12.5%
25%
20%
30%
0 Comments