percentages and their uses | ટકાવારી અને તેનો ઉપયોગ જવાહર નવોદય
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test percentages and their uses | ટકાવારી અને તેનો ઉપયોગ જવાહર નવોદય test.
In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board. So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.
અંદાજીકરણમાટે ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું બારમું પ્રકરણ ટકાવારી અને તેનો ઉપયોગ છે જે
પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
ટકાવારી અને તેનો ઉપયોગ - 12.2
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
આગળના ટેસ્ટ પર જાવ
ખાંડ નો ભાવ ₹ 25 પ્રતિ કિલોગ્રામ થી વધીને ₹29 પ્રતિ કિલોગ્રામ થાય તો તેના ભાવમાં કેટલા ટકા નો વધારો થયો ગણાય?
4%
8%
16%
29%
4.78ના 5% + 7.28ના 10%ને દશાંશરૂપમાં દર્શાવો.
0.00967
0.967
0.0967
967
એક જિલ્લાની વસ્તી 30 લાખ છે. એક વર્ષમાં જો તે 1.2%ના પ્રમાણમાં વધે તો એક વર્ષ પછી તેની વસ્તી કેટલી થશે?
31.3 લાખ
32 લાખ
29.64 લાખ
30.36 લાખ
નીચેના પૈકી કોની કિંમત 4/25 થાય?
16%
20%
25%
32%
24/10 બરાબર શું છે.
0.24%
2.4%
24%
0.024%
4000 નું 7% કેટલું છે?
400
300
280
290
50થી 20% વધુ મોટી સંખ્યા કઈ છે?
60
62
55
58
🌧️ વાવાઝોડાનુ લાઈવ સ્ટેટસ જુઓ Map પર⤵️
જેમ આગળ તારીખ બદલશો તેમ કયા જિલ્લામા અસર થશે તે બતાવશે
0 Comments