JNV, NMMS, PSE

TICKER

Advertisement

Perimeter, Area and Volume | પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ । jawahar navodaya maths test in gujarati

Perimeter, Area and Volume | પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ ।  jawahar navodaya maths test in gujarati 

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Perimeter, Area and Volume | પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ ।  jawahar navodaya maths test in gujarati 


Perimeter, Area and Volume

In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.

પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું પંદરમું પ્રકરણ પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ છે. જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.


પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ સમજવા વિડીયો જુઓ


quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ -15.1

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

આગળના ટેસ્ટ પર જાવ


















દિપક તેના મિત્ર મહેશ પાસેથી ₹ 6000, 3 વર્ષ માટે કરજે લે છે. વ્યાજનો દર વાર્ષિક 8% હોય, તો 3 વર્ષ પછી તેણે અશોકને કેટલી રકમ આપવી પડશે?

6400

7440

6580

7480

 

₹1 નું 1 મહિનાનું 3 પૈસાના દરે ₹ 18,200નું 3 મહિનાનું સાદું વ્યાજ કેટલું?

₹528

₹1638

₹1560

₹1640

 

રાકેશ રહીમ પાસેથી ₹800, 12%ના વાર્ષિક દરે સાદા વ્યાજે ઉછીના લીધા. તેણે 6 મહિના પછી રકમ પાછી આપી, તો તેણે કુલ કેટલા રૂપિયા પાછા આપ્યા?

896

996

948

848

 

કેટલા ટકાના વ્યાજના દરે કોઈ પણ રકમ 25 વર્ષમાં બમણી થાય?

8%

4%

12%

10%

 

₹ 12,000ની રકમ 15%ના દરે સાદા વ્યાજે મૂકવામાં આવે છે, તો દર મહિને કેટલું વ્યાજ મળશે?

₹100

₹120

₹150

₹180

 

વાર્ષિક 12%ના સાદા વ્યાજના દરે ₹ 5000નુ 219દિવસનું વ્યાજ કેટલું?

₹300

₹360

₹600

₹380

 

₹ 8000 પર 6% વાર્ષિક દરથી વર્ષોના સાધારણ વ્યાજ તથા ₹ 4000 પર 4½% ના વાર્ષિક દરથી 8 વર્ષોના સાધારણ વ્યાજમાં કેટલો તફાવત છે?

₹340

₹280

₹240

₹300

 

સમીરે ₹1400, 6% વાર્ષિક દરથી ઉધાર લીધા. વર્ષ પછી તેને કેટલી રકમ (રાશિ) આપવાની હશે?

₹1778

₹1872

₹1940

₹1680

Post a Comment

0 Comments