JNV, NMMS, PSE

TICKER

Advertisement

Simple Interest | સાદું વ્યાજ । jawahar navodaya maths test in gujarati

Simple Interest | સાદું વ્યાજ । jawahar navodaya maths test in gujarati 

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Simple Interest | સાદું વ્યાજ । jawahar navodaya maths test in gujarati


simple interest jnv maths test

In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.

અંદાજીકરણમાટે ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું તેરમું પ્રકરણ સાદું વ્યાજ છે જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

સાદું વ્યાજ -14.1

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

આગળના ટેસ્ટ પર જાવ


















એક વ્યક્તિએ 8%ના દરે 5 વર્ષ માટે ₹12000ની લોન લીધી. તે વ્યક્તિએ મુદ્ત પૂરી થયા પછી કેટલી રકમ ચૂકવવી પડશે?

13000

16800

17000

14000

 

 

એક માણસે પોતાના ઘરનું સમારકામ કરાવવા ₹90,000 12% લેખે 3 વર્ષ માટે ઉધાર લીધા. 3 વર્ષ પછી તે માણસ વ્યાજ સાથે કેટલા રૂપિયા પાછા આપશે?

1,20,000

1,00,000

1,21,500

1,22,400

 

રામ વાર્ષિક 10% લેખે ₹1000નું ધિરાણ કરે છે. 5 વર્ષ પછી તેને કેટલી રકમ મળશે?

1250

1500

1700

1650

 

25000 12વર્ષ માટે સાધારણ (સાદા) વ્યાજ પર મુકવાથી ₹34,000 થઈ જાય છે વાર્ષિક વ્યાજ દર હશે

5%

3%

2%

4%

 

વાર્ષિક 6%ના દરે 292દિવસનું  ₹8000નું સાદું વ્યાજ કેટલું થશે?

384

480

240

292

 

એક વ્યક્તિએ 3 વર્ષ માટે ₹15000 સાદા વ્યાજ પર 8% વાર્ષિક દરથી ઉધાર લીધા. 3 વર્ષ પછી તેને ₹14000 રોકડા તથા એક મોબાઇલ આપીને ઉધાર ચૂકવ્યું તો મોબાઈલ ની કિંમત છે.

3600

4600

3500

4800

 

કેટલા સમયમાં કોઈપણ (મુદ્દલ) રાશિ 20%ના વાર્ષિક સાધારણ વ્યાજના દરે બમણી થઈ જશે?

2 વર્ષ

5 વર્ષ

4 વર્ષ

10 વર્ષ

Post a Comment

0 Comments