JNV, NMMS, PSE

TICKER

Advertisement

Simple Interest | સાદું વ્યાજ । jawahar navodaya maths test in gujarati

Simple Interest | સાદું વ્યાજ । jawahar navodaya maths test in gujarati 

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Simple Interest | સાદું વ્યાજ । jawahar navodaya maths test in gujarati


simple interest jnv test

In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.

અંદાજીકરણમાટે ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું ચૌદમું પ્રકરણ સાદું વ્યાજ છે જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

સાદું વ્યાજ -14.2

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

આગળના ટેસ્ટ પર જાવ


















કઈ રકમ (રાશિ) 6% વાર્ષિક સાધારણ વ્યાજના દરથી 5 વર્ષમાં ₹ 5,200 થઈ જશે?

6000

5000

4000

4500

 

એક માણસે 3 વર્ષ માટે 12%ના સાદા વ્યાજેના દરે ₹ 6000 બૅન્કમાં મૂક્યા છે. આ મુદ્ત પૂરી થયે તેને કેટલી રકમ પરત મળશે?

7,000

8,160

8,560

6,160

 

કેટલા ટકા વાર્ષિક દરથી ₹5,350નું સાધારણ વ્યાજ 3 વર્ષ પછી ₹1284 થઈ જશે?

10%

12%

9%

8%

 

કેટલા ટકાના સાદા વ્યાજના દરે કોઈ રકમ 8 વર્ષમાં બમણી થાય?

14%

12.5%

13%

11%

 

એક ચોક્કસ રકમનું ચોક્કસ દરે, 6 વર્ષ માટે સાદું વ્યાજ ₹ 240 છે. તેની બમણી રકમનું 3 વર્ષ માટે આ જ દરે કેટલું સાદું વ્યાજ થશે?

₹90

₹160

₹240

₹320

 

₹500નું અમુક વ્યાજના દરે 3 વર્ષનું સાદું વ્યાજ ₹120 થાય છે, તો તે જ મુદ્લનું તે જ દરે  5 વર્ષનું સાદું વ્યાજ કેટલું

₹200

₹250

₹300

₹350

 

₹1400ની રકમ 6 મહિના માટે 6%ના વાર્ષિક દરથી સાદા વ્યાજે ઉધાર લેવામાં આવી છે. હિસાબ ચૂકતે કરવા માટે 6 મહિના પછી કેટલી રકમ આપવી પડશે?

₹270

₹280

₹560

₹420

Post a Comment

0 Comments