JNV, NMMS, PSE

TICKER

Advertisement

Perimeter, Area and Volume | પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ । jawahar navodaya maths test in gujarati

Perimeter, Area and Volume | પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ ।  jawahar navodaya maths test in gujarati 

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Perimeter, Area and Volume | પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ ।  jawahar navodaya maths test in gujarati 

Perimeter, Area and Volume



In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.

પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલકમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકેઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું પંદરમું પ્રકરણ પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ છે. જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.


પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ સમજવા વિડીયો જુઓ


હવે ટેસ્ટ આપો👇
quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ -15.2

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

આગળના ટેસ્ટ પર જાવ





એક લંબચોરસની લંબાઈ 7 સેમી અને તેની પરિમિતિ 18 સેમી છે, તો એ લંબચોરસનું ક્ષેત્રફળ (ચોસેમી) કેટલું?

18 ચોરસ સેમી

14 ચોરસ સેમી

16 ચોરસ સેમી

20 ચોરસ સેમી

 

એક તારા લંબચોરસ આકારમાં વાળવામાં આવ્યો છે. એ ચોરસ ની લંબાઈ અને પહોળાઈ 60 સેમી અને 35 સેમી છે એ તારની કુલ લંબાઈ કેટલી?

150 સેમી

180 સેમી

160 સેમી

190 સેમી

 

16 મી લાંબી અને 10 મી પહોળાઈવાળી એક લંબચોરસ ટાંકીમાં 3.5 મીટર ઊંડાઈ સુધી પાણી  છે, તો ટાંકીમાંના પાણીનું ઘનફળ કેટલું?

560 ઘન મીટર

460 ઘન મીટર

690 ઘન મીટર

650 ઘન મીટર

 

15 સેમી બાજુવાળા બે ઠોસ (કઠણ) ઘનોને સાથે સાથે રાખવાથી પ્રાપ્ત થતી ઘનાકૃતિનું ઘનત્વ કેટલું થશે?

6000 ઘન સેમી

7650 ઘન સેમી

5650 ઘન સેમી

6750 ઘન સેમી

 

1.95 ઘન મીટર તેલથી ભરેલા પીપમાંથી 200 મિલી ની કેટલી બોટલ ભરી શકાય?

6540

8560

9750

5640

 

એક ચોરસનું ક્ષેત્રફળ 400 ચો.મી. છે, તો તેની પરિમિતિ કેટલી?

30 મીટર

40 મીટર

50 મીટર

20 મીટર


Post a Comment

0 Comments