JNV GUJARATI SYNONYMS WORDS | Gujarati samanarthi sabdo
Jawahar Navodaya Vidyalaya has prepared a list of Gujarati synonyms which are very necessary for the preparation of Gujarati language for the entrance examination. This list is a list of words from standard 3 to 8. This list is very important. This list is very useful for the examination of Navodaya nearby. In addition, synonyms are very useful for students of Std. 6 to 8.
JAWAHAR NAVODAYA VIDHYALAYA ENTER EXAM STANDARD - 6 GUJARATI LANGUAGE MATERIAL.
Gujarati samanarthi sabdo.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ-૬ માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખુબ જરૂરી સમાનાર્થી શબ્દો. તેમજ ધોરણ -૩ થી ૮ માટે પણ ખુબ ઉપયોગી શબ્દો.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે સમાનાર્થી શબ્દોની યાદી
સૂર = અવાજ
ધરપત = ધીરજ
દરીયો = સાગર
પાસ = ઉત્તીર્ણ
જણસ = દાગીનો
ઈશ્વર = ભગવાન
કેશ = વાળ
દોસ્ત = મિત્ર
ફૂલ = પુષ્પ
સર = સરોવર
વિશ્વ = દુનિયા
ઓજાર = હથિયાર
સારી = કસ
તંગી = અછત
ફિકર = ચિંતા
શત = સો, સદી
ગરીબ = રાંક
નિશા = રાત
ગર્વ = અભિમાન
ધૈર્ય = ધીરજ
સુર્ય = સુરજ, રવિ
જંગલ = વન
જિગર = અંતર
નજીક = પાસે
ખબર = સમાચાર
ગોંદરું = પાદર
જળ = પાણી
ઉતાવળ = જલદી
તત્કાળ = તરત
કાંઠો = કીનારો
ઉમંગ = ઉત્સાહ
ભૂષણ = ઘરેણું, અલંકાર
પરિશ્રમ = મહેનત
આંખ = નયન, ચક્ષુ,લોચન,નેત્ર
કેસ = મુકદમો
હિંડોળો = હીંચકો
નાદ = અવાજ
શૂર = શૌર્ય
શ્રદ્ધા = ભરોસો
વૃક્ષ = ઝાડ
પાશ = ફાંસો
સ્પર્ધા = હરિફાઈ
દુનિયા = જગત
શર = બાણ
નવાઈ = આશ્ચર્ય
આનંદ = મજા
સત = સત્ય
મહત્વ = અગત્યતા
નદી = સરિતા
શાર = છિદ્ર
હ્દય = હૈયું
બગીચો = ઉપવન
પવન = સમીર
પંથ = રસ્તો
પર્વત = ગિરિ
ઉષા = સવાર
પ્રસંગ = અવસર
લાભ = ફાયદો
આખરે = અંતે
દ્રષ્ટિ = નજર
શિલા = ખડક
આભ = ગગન, આકાશ, નભ
કંદુક = દડો
વેગળું = દૂર
પૂર્વ = ઉગમણે
અધર = નીચલો હોઠ
ઠેકડો = કુદકો
રક્ત = લોહી
માર્ગ = રસ્તો
નિશાચર = રાક્ષસ
પુર = નગર
લેસન = ગૃહકાર્ય
ભોમ = જમીન, ભૂમિ
નીર = પાણી, જળ
સમંદર = મહાસાગર
આંખ = નયન
નિક્ટ = નજીક
ઈષ્ટ = મનગમતું
સ્મરણ = યાદગીરી
શૈશવ = બાળપણ
સમસ્યા = કોયડો
અસ્તિત્વ = હયાતી
ઉત્કંઠા = આતુરતા
ક્ષુલ્લક = નજીવું, અલ્પ,તુચ્છ
સુરખી = લાલાશ
મૃદુ = કોમળ
અનિલ = પવન
શિથિલ = ઢીલા
તૃષા = તરસ
પાત્ર = વાસણ
બિંદુ = ટીપું
નૃપ = રાજા
ઇશ = ઈશ્વર
દ્રવ્યવાન = ધનવાન,શ્રીમંત
ધરા = ધરતી
દેશાવર = પરદેશ
અઢળક = પુષ્કળ
રાત્રી = નિશા
પંખી = ખગ
સંક્ષિપ્ત = ટૂંકું
ઉમળકો = ઉત્સાહ, હેત
જયેષ્ઠ = મોટા
ચીવટ = ચોક્કસાઈ
કેળવણી = શિક્ષણ
વિઘ્ન = મુશ્કેલી,મુસીબત
મુક્તિ = આઝાદી
સખી = સહેલી
મંગળ = શુભ
સોહાગણ = સૌભાગ્યવતી
મલપતો = હાલતો,ડોલતો
કંગાલ = ગરીબ
રહમ = દયા
સહજ = સ્વાભાવિક
સ્વર = અવાજ
ઘેલછા = ધૂન
સ્તંભ = થાંભલો
વદન = ચહેરો
કળાવું = દેખાવું
નિરંતર = હંમેશા
મોખરે = આગળ, પ્રથમ
કામઢા = ઉદ્યમી, મહેનતુ
હીનતા = અઘમતા, હલકાપણું
મિષ્ટ = મીઠો
કબૂલ = મંજૂર
ગરજ = ખપ,જરૂર, સ્વાર્થ
શિરસ્તો = પ્રથા,રિવાજ
આરક્ષિત = અનામત
સમિધ = યજ્ઞના લાકડા
0 Comments