અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા
જવાહર નવોદય પરીક્ષામાં નીચે આપેલ ફકરા ચાર પુછાય છે. આ ફકરાનો મહાવરાથી તમે સારી રીતે અર્થગ્રહણ શીખી શકશો.
તમારા જવાબો ખોટા પડે તો તેની સમજુતી પણ આપવામાં આવેલ છે. ફકરાની સમજ માટે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો અને શબ્દસમુહ નીચે આપેલ છે.
0 Comments